TRENDY & LONG LASTING CARRYBAG

 

TRENDY, GOOD LOOKING & FASHIONABLE CARRY BAGS

 

You might find this write up boring, but please read it.

 

Plastic bags especially low of microns have been a curse and its big pollution. I am not repeating its consequences.

Small and big Municipal Corporations in our country have banned them but it’s just on paper.

 

We as responsible citizen of India should: –

 

  • 1) Keep a long lasting and permanent jute, cotton bag with us that can carry at least one or two kilos of weight.
  • 2) We care for environment but when there is hurry while shopping small things like vegetable, fruit etc we compromise our environment policy. We ourselves ask for a carry bag and mostly the vendor would be pleased to offer it. This is great damage we ourselves cause to environment.
  • 3) We should try to note down instances, how many times, we forget carry bag from home and then asked for a worst quality plastic bag from vendor.
  • 4) I request some designers to come out with trendy and nice looking latest carry bag design which everyone would love to carry and keep with them. Generally our homes might have old-fashioned “thaili” or bag, which might be preventing us to carry.
  • 5) We buy goods and merchandise worth 100s and 1000s rupees but now a day it’s a practice by merchant establishments, malls not to offer carry bag or to offer a plastic bag with charge. It’s a pity that they are earning profits but reluctant to bear cost of bag.
  • 6) Big malls, stores can afford to manufacture long lasting carry bag made from jute, cotton or any other environment friendly material.
  • 7) Big Corporate are allowed to spend money on CORPORATE SOCIAL RESPONSIBIITY. Can any one not suggest the concerned head or decision maker to spend partial money on CSR to distribute trendy, nice looking and environment friendly carry bags?
  • 8) Please suggest more ideas.
  • 9) In new calender year, most companies bring out diary, keychain, calender, desktop show pieces etc. Why not bring out nice, long lasting carry bags !

I went to Patanjali store yesterday, purchased goods worth Rs.270 but was denied a carry bag. Patanjali can surely afford to take initiative and come out with a long lasting bag. This could be big contribution to environment.

Corruption at RTO across India

RTO – Regional transport office, all of us Indians know this Government organization. Be it Congress Rule or BJP – RTO is never going to improve. Its strange, shocking and frustrating that for smallest work we have no option but to approach agent at RTO.

We are so coward that we would never learn to protest and ask for our right. Why we have to pay extra charges to agent.

There are number of examples of corruption by RTO and its staff. Even after computerization, one has to be at the mercy of staff for getting work done. A friend’s son got Driving license in 2005. In 2006 he changed house. 2008 he went abroad for study and his driving license was lost. In 2011 while his visit to India he tried to get Duplicate License – shockingly RTO has no record, hence duplicate license could not be issued.

2016 he again came to India – one dynamic RTO agent and a staff of RTO could accept challenge to get the work done – how …. they know themselves.

Friend’s son got license at the expense of Rs.4000/-

He is short of time and does not want to complaint otherwise it could be trouble.

Dear BJP MLA, Ministers, MP and Ministers – could you please look into this and solve it ? I request reader of this blog to highlight at least one or two incidents where they / their friends and relative came across RTO and its corrupted practices.

Will we get justice ?

NO FOR SURE. long live corruption.

IF anti corruption bureau raids RTO and its staff, it can unearth billions of rupees as black money.

Whatsapp

ફક્ત 24 કલાક માં વહાર્ટસપપ થી છુટકારો !*

*શરતો લાગુ નથી

 

શું આપ whats app થી પરેશાન છો ? whats-app થી છુટકારો મેળવા માંગો છો તો આટલું અજમાવી જુઓ :-
1) WHATS-APP મોકલનાર પાસે ખાલી ખાલી પૈસા માગી જુવો। તે OFFLINE થઇ જશે અથવા તેના ફોર્વર્ડસ નહિ આવે
2) તમારા DP માં કોઈ ભળતો જ ફોટો મૂકી દો !
બને તો DP માં છોકરી નો ફોટો રાખો, સામેવાળા ની પત્ની કે ગલફ્રેન્ડ જો મોબાઇલ ચેક કરતી હશે તો ચોક્કસ માજા આવશે। તમે એના મેસેજીસ માં થી છૂટી જશો.
3) જયારે પણ તમને અંગ્રેજી માં સારા સુવાક્યો WHATSAPP પર મળે કે તરતજ તેને કોલ કરો. અજાણ્યા થઇ ને તેની પાસે જ્ઞાન માગો, આવા વાક્યો અને સુવિચારો નો અર્થ જાણવા કહો. કોઈને ખબર નથી હોતી !  ભવિષ્ય માં જોઈ વિચારી ને તે મેસેજ કરશે।
4) URGENT CALLS ONLY એવું સ્ટેટ્સ લખનાર લઘભગ નવરા હોય છે ! એને બિન્દાસ ફોન કરી ને disturb કરો – પછી બહાનું કાઢો કે યાર ફલાણા ને લગાડતો હતો (પાર્ટી નું  ઇન્વિટેશન આપવા) પણ ભૂલ થી તમને લાગી ગયો. એને થશે કે તમે કેટલી વાર પાર્ટી કરો છો !
5) સામેવાળા ને ખબર ના પડે તેવી ભાષા માં સંદેશા મોકલો જેમકે Chinese, સાઉથ ઇન્ડિયન વગેરે ભાષા માં. (સમજ્યા નહિ – અરે કોપી મારો)
6) સ્ટેટ્સ ઉપર થી ધૂળ ખંખેરો – હાઈ ફાઈ સ્ટેટ્સ રાખો।
7) મેસેજ કરી ને કહો કે રૂબરૂ મળવા આવું છું, ઘરે છો ?
તમને તરતજ જવાબ મળશે કે બહાર છું !
8) રોજ સવારે મોબાઈલ ને બે થી 3 વાર ચાલુ બંધ કરો.
7) હિમ્મત કરી ને whatsapp ડીલીટ કરી દો
9) મોબાઈલ ઘરે જ ભૂલી જાવ
10) પોઇન્ટ નંબર 1 થી 9 કોપી કરી ને સામેવાળા ને મોકલો।
નોંધ: ઉપર જણાવેલ ઉપાયો થી ફાયદો 24 કલાક માં થશે. ફાયદો ના થાય તો રૂબરૂ માળો।
બાપુનગર 137 બસ નું છેલ્લું સ્ટેન્ડ। * ખાસ whatsapp ઉપર appointment લીધા વગર આવું નહિ.

Caution / statutory warning : following are harmful for relationship, friendship etc Written just for the sake of fun. Experiments could be fatal if your contact is of “shakky mind”

Its created just for parody and fun….


 

Temporary Placements

જોઈએ છે

 નીચે મુજબ ના સ્ટાફ ની તાત્કાલિક ધોરણે ભરતી કરવાની છે.

1) લૂંટાણી યા :-
મજબૂત, દોડી શકે તેવા, છાપરે અને ધાબે થઇ આસાની થી કૂદી શકે તેવા, ચપળ લૂંટણિયાં।
ઉમેદવાર નું કામ સખ્ત મેહનત નું છે. દોડવા માં / ભાગવા માં ચપલતા જરૂરી। લૂંટ ના માલ નો હિસાબ રાખી શકે તથા તેને સારા ભાવ થી વેચી શકવા ની આવડત જરૂરી।
વખત આયે પતંગ ને “પાંગરા ” / “કિન્યા ” બાંધી આપવી પડશે।
જરૂર પડે અરજન્ટ પતંગ ચઢાવી ને સારો પતંગ લપટાવી આપતા આવડે તે વધારાની લાયકાત।
લૂંટણિયાંઓ એ તા. 12 / 13 ના રોજ પતંગ ખરીદવા સાથે આવવું  પડશે ( તા.કે. ખરીદવા ના ઓછા છે પણ ઘાવલી મારી દુકાનદાર નું ધ્યાન ચૂકવી ને પતંગ મારી લેવા પડશે।

2) ફીરકી પકડી શકે તેવી આકર્ષક મોડેલો (છોકરીઓ અને મહિલા શબ્દપ્રયોગ જાણી જોઈને નથી કર્યો)
લાયકાત : સારું વસ્ત્ર પરિધાન, વધારા ની આવડત માં ચાંપલાશ। ફેશનેબલ વગેરે વગેરે!
યોગ્ય સમયે સારી સેલ્ફી લઈને તાત્કાલિક પતંગ ચકાવનાર ના ફેકબુક માં મૂકી શકનાર।
પતંગ ચઢતો ના હોય ત્યારે સહેલ ખાવા ની માગણી કરવી નહિ.
સારું કામ હશે તો બીજા વાર તહેવારે કામ આપવા માં આવશે।
3) બૂમબારાડીયા / ઘોંઘાટિયાઓ:
પતંગ કપાય કે ના કપાય પણ આખો દિવસ બુમાબુમ  કરી શકે તેવા, મજબૂત અવાજ વાળા અને અતિ ચપળ ઉત્સાહી છોકરા / છોકરીયો। ઢોલ, થાળી, પીપુડાં વગેરે સતત વગાડી શકવાની લાયકાત ધરાવનાર (અથવ ના લાયક) પણ ચાલશે। વધારા માં ઉમેદવારે ધાબે સ્પીકર અને વાજિંત્રો જેવા કે સીડી  પ્લેયર કે રેડિયો ગોઠવીને સતત વગાડ્યા કરવાની ક્ષમતા। ખોખરા અને ગુસ્સો ચઢે તેવા અવાજ વાળને પેહલો ચાન્સ

4) જ્હોલબાજ / લંગશિયા :-

કોઈના પણ ચાલુ પતંગ ને બગાડી શકે અને ગમે ત્યાં લંગશ નાખી શકે તેવા।
રાજકીય પક્ષ ના કાર્યકરો આવકારદાયક। તેમની પસંદગી પેહલા કરવા માં આવશે.
આ ઉપરાંત ઉમેદવારે અવારનવાર ધાબે / છાપરે થી નીચે જઈને ચા પાણી, નાસ્તા, પાન મસાલા તમાકુ  લાવી આપવાનું કામ કરવાનું રહેશે।
લંગશિયા ઓ નવરા હોય ત્યારે ફાટેલા પતંગ ને સંધિ આપશે અને બીજાના ધાબે થઇ ફીરકી પતંગ મારી લાવવી પડશે।
5) દાદાઓ:
જરૂર પડે બાજુના ધાબા કે છાપરાવાળા સાથે ઝગડો કરી શકે તેવા, મજબૂત બાઉન્સર કક્ષા ના ઉમેદવારો। જો આજુ બાજુ વાળા શાંત હોય તો પણ રોફ મારી ને ઝગડી શકે તેવા ભાઈયો / બેહેનો પણ ચાલશે। દાદાઓ એ નોકરી રાખનાર ના કાયા પ્રમાણે ઉઠ બેસ કરવી પડશે તથા જેને ત્યાં નોકરી રહ્યા હોય તેની સાથે મગજમારી કરવી નહિ – નહિ તો નોકરી રાખનાર ઉપરના 5 નહિ પણ 50 કામ માં વર્ષો થી પાવરધા છે.
IMPORTANT : દાદાઓ એ ગાળો બોલવા ની  નથી. (ગાળો બોલનાર ને તાત્કાલિક નોકરી માંથી હાંકી ખાળવામાં આવશે)
પગાર : કઈ જ નહિ
આ 3 દિવસ  સારી રીતે કામ કરી શકનાર ને ભવિષ્ય માં પરદેશ મોકલવા માં આવશે (પાસપોર્ટ અને વિઝા ભરોસાવાળા અને વિશ્વાસુ એજન્ટ  (નોંધ: ચીટર એજન્ટ નહીં) પાસે થી અમારા ખર્ચે ગેરન્ટી થી કરી આપવા માં આવશે)
સંપર્ક : તમારા અથવા બીજાના મોબાઈલ થી અત્યારે જ મિસ્ડ કોલ કરો.
નંબર : તમારી બાજુવાળાને
ઉપર ની સમગ્ર જગ્યાઓ ગુજરાત ના લત્તે લત્તે ભરવાની છે.
જગ્યા ની કોઈ કંઈ નથી
ખાસ નોંધ : તુક્કલ અને ફટાકડા બંધ રાખેલ છે.
સબ કા સાથ (બધાને ચોક્કસ  કામ મળશે) – વિકાસ ખાલી હમારા !
જય જય દેવી ઉત્તરાયણ
લખ્યા તારીખ: 11/01/2017 સંપૂર્ણ હોશ હવાસ માં અને કોઈ પણ જાતના ધાક ધમકી કે દબાણ વગર આજ રોજ.
રવાના : ફક્ત ગુજરાતી સમાચાર પાત્રો।
ઉપર ની જાહેરાત WHATSAPP થી બીજાને તાત્કાલિક મોકલો।

ELECTION – Chunavbaba

CHUNAVBABA KO FOLLOW KARE – OR CHUNAV JIT JAAYE
OFFER FOR 100 CANDIDATES ONLY!
चुनाव की तारीखे तय हो चुकी है !
जिन उमीदवारों को चुनाव जितना है वे हमें फॉलो करे.
सिर्फ ५० दिन में संतोषकारक परिणाम अवश्य मिलेगा

ये विज्ञापन “आम आदमी पार्टी”, “त्रिणमूल ” और कांग्रेस के लिए नहीं है !
उनके उमीद्वार हमसे दूर रहे नहीं तो ” हार” निश्चित है, उतना ही नहीं उनकी डिपॉजिट भी जा सकती है !

सोचे   ही फॉलो करे और चुनाव जितने के लिए निश्चित हो जाइये इतना ही नहीं भारी बहुमत से जीतोगे!

जो उमीदवार गर्व करते है और हमें फॉलो नहीं करेंगे तो उनकी जबरजस्त हार होगी उतना ही नहीं भविष्य में राजनितिक कारकिर्दी समाप्त होगी. सो आज ही फॉलो करे !

नहीं फॉलो करने वाले ११ मार्च को देख ले की वे कहा है!

सो @Chunavbaba का आशीर्वाद लेइ !

ता.क
हम कोई भी पैसा चार्ज नहीं करते.
खली आशीर्वाद देते है.
हमसे उलझे नहीं.

जो जो secretaries नेताओके के twitter हैंडल चलते है वे अपने नेता से पूछ के फॉलो करे.
परिणाम अवश्य मिलेगा !

सो रह किस बात की
कोई खर्च नहीं
कोई तकलीफ नहीं
बस फॉलो करे और चुनाव जित जाय !

Important : only 100 candidate would be given blessings.
so hurry up ! Choice is yours !
नहीं फॉलो करने वाले बस हार का इंतजार करे !

ली. चुनावबाबा
@Chunavbaba
NOTE: DO NOT FOLLOW DUPLICATE HANDLES OTHERWISE YOU WILL LOOSE DEPOSIT.

Corruption

After notebandi corruption might have reduced but it would take decades to vanish corruption from India. Tweet us about news on corruption.  Share with us if you are comming across corruption issues. It is hard to find honest or dedicated government servants. Life style of such corrupted people is enviable. Common people feel insulted when they have to bribe someone for getting their genuine work done. Past movements on corruption disappeared, vanished and things are still as it is.